કાંકરેજ ટીડીઓનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ભગવાન રાયગોર કાંકરેજ તાલુકામાં નાયબ કલેકટર કુસુમબેન પ્રજાપતિ 45 દિવસની ટ્રેનિંગ માં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરતાં કાંકરેજ તાલુકા પંચાયત કર્મચારીઓ દ્વારા આજે કાંકરેજ તાલુકા પંચાયત મીટીંગ હોલમાં વિદાય સમારંભમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ,મદદનીશ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી,પંચાયત વિસ્તરણ અધિકારી કનુભાઈ પટેલ, બાંધકામ એસો,વાઘેલા, કાંકરેજ તલાટી મંડળ પ્રમુખ
 
કાંકરેજ ટીડીઓનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ભગવાન રાયગોર

કાંકરેજ તાલુકામાં નાયબ કલેકટર કુસુમબેન પ્રજાપતિ 45 દિવસની ટ્રેનિંગ માં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરતાં કાંકરેજ તાલુકા પંચાયત કર્મચારીઓ દ્વારા આજે કાંકરેજ તાલુકા પંચાયત મીટીંગ હોલમાં વિદાય સમારંભમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ,મદદનીશ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી,પંચાયત વિસ્તરણ અધિકારી કનુભાઈ પટેલ, બાંધકામ એસો,વાઘેલા, કાંકરેજ તલાટી મંડળ પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા,તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત સ્ટાફ ,રણાવડા(જા)ના અંબારામ રાવલ વિગેરે શ્રીફળ સાકર સાલ ઓઠાડી સન્માન કર્યું હતું
.