આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના વસતાસર ગામે જિલ્લાકક્ષાની પશુપાલન ક્રમ પ્રદર્શન પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા આયોજિત કરવામાં આવ્યુ હતું. તથા વસતાસર ગામ પંચાયતનું નવીન મકાનનું ઉદઘાટન કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાંકરેજ તાલુકાના આગેવાનો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સહકારી આગેવાન અણદાભાઇ પટેલ કાળુભાઈ તરક, જિલ્લા પશુપાલન અધિકારી કાંકરેજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડાયાભાઈ પિલિયાતર ઈશ્વરભાઈ, સરપંચો ડેલીકટો તથા સમસ્ત વસતાસર ગામ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સહકારી આગેવાન અણદાભાઇ પટેલ દ્વારા ઈશ્વરભાઈ પટેલને ફેંટોને તલવારથી સન્માનિત કરવામા આવ્યું  હતું. વસ્તાસર ગામના સરપંચનું  કાંકરેજ મામલતદારએ કાબળી ઓઢાડીને ફુલહાર થી સ્વાગત કરવામાં
આવ્યું હતું.

30 Sep 2020, 10:59 AM (GMT)

COVID-19 Global Stats

34,134,247 Total Cases
1,018,012 Death Cases
25,398,547 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code