આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ભગવાન રાયગોર

કાંકરેજ તાલુકાના કાકર ગામે આવેલ પૌરાણીક સમોર માતાજી નિજ મંદિર સાલગીરી નિમિતે વિક્રમ સવત 2075 ના મહા-સુદ-૫ ના જે નિમિતે મહા-સુંદ-૪ ની રાત્રે જીતુભાઈ પાટણ વાળા ભક્તિ ભાવનાની રમઝટ બોલાવી હતી. તેમજ રાધનપુર નિવાસી વખરીયા પકજભાઈ અને માલિનીબેન હાલ અમેરિકાવાળા તરફથી બન્ને દિવસનો સાધર્મિક ભક્તિનો લાભ લીધો હતો. તેમજ ધજનો લાભ શાહ ધરતીબેમ મુકેશકુમાર શિહોરી અને મયુરિબેન જીજ્ઞેશભાઈ શાહ ખરીયાવાળા હાલ સુરત તથા નિષાબેન અલકેશકુમાર શાહ નાથપુરાવાળા હાલ સુરત તેમજ શ્રદ્ધાળુ માટે સુરતથી બે લાભાર્થી પોતાના સ્વખર્ચે બસોની વ્યવસ્થા કરાઈ હતી. આ આયોજનને સફળ બનાવવા માટે ની સુંદર વ્યવસ્થા સમોર ટ્રસ્ટી મંડળ તેમજ સમોર યુવક મંડળ ખૂબજ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જેમાં કાકર ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code