આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

આજે ભારત દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે સમગ્ર રાજ્યમાં મા કાર્ડ – આયુષ્માન ભારત કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કાંકરેજ તાલુકાના થરા મુકામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કાંકરેજ/થરા શહેર દ્વારા 140 માં કાર્ડ અને 180 આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસકાંઠા જીલ્લા મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા ,નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન ઠક્કર, આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશ વ્યાસ, થરા શહેર પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જિલ્લા સહ સંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ તાલુકા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સંયોજક ભરતસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, યુવા મોરચાના પ્રમુખ ઝેનુભા વાઘેલા, થરા શહેર યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ ઝાલા, થરા શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ, વાઘેલા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ડોક્ટર આર કે બ્રહ્મભટ્ટ, બનાસકાંઠા જીલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રમુખ ડી.ડી.ઝાલેરા, તાલુકા સદસ્ય રમેશભાઈ જોષી, સરપંચ રંગુજી ઠાકોર, તેમજ કાંકરેજ અને થરા શહેરના માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થીઓ મોટી સંખ્યામાં તેમજ આરોગ્ય વિભાગ હાજર રહ્યા હતા.

27 Sep 2020, 5:41 AM (GMT)

COVID-19 Global Stats

33,195,933 Total Cases
1,000,530 Death Cases
24,521,247 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code