કાંકેરજના રૂની ગામે ચોથો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર,કાંકરેજ કાંકરેજના રૂની ગામે 23 જાન્યુઆરીના રોજ ચોથા તબક્કા નો સેવાસેતું કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,ભાજપ મહામંત્રી ભારતસિહ ભટેસરીયા,સહાકારી આગેવાન અને થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ,સુખદેવ સિહ સોઢા, ડાયાભાઇ પીલીયોતર,કીશોરભાઈ પ્રજાપતિ, હીરાભાઈ જોશી,પુથ્વીરાજ વાધેલા, બાબુભાઇ પટેલ, ડો.બ્રહભટ, ઉમેદભાઈ પટેલ,કનુભાઈ ઠક્કર, ડો.જોશી, મામલતદાર સજ્જનસિહ ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી સહિત ગ્રામજનો
Jan 23, 2019, 13:39 IST

અટલ સમાચાર,કાંકરેજ
કાંકરેજના રૂની ગામે 23 જાન્યુઆરીના રોજ ચોથા તબક્કા નો સેવાસેતું કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,ભાજપ મહામંત્રી ભારતસિહ ભટેસરીયા,સહાકારી આગેવાન અને થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ,સુખદેવ સિહ સોઢા, ડાયાભાઇ પીલીયોતર,કીશોરભાઈ પ્રજાપતિ, હીરાભાઈ જોશી,પુથ્વીરાજ વાધેલા, બાબુભાઇ પટેલ, ડો.બ્રહભટ, ઉમેદભાઈ પટેલ,કનુભાઈ ઠક્કર, ડો.જોશી, મામલતદાર સજ્જનસિહ ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી સહિત ગ્રામજનો સહિત લાભાર્થીઓએ ઉપસ્થિત રહયા હતા અને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.