કાંકરેજ: તાલુકા વિકાસ અધિકારી તરીકે બી.સી.ઝાલાએ ચાર્જ સંભાળ્યો
અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા જગ્યા ભરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકા પંચાયત ખાતે નવિન તાલુકા વિકાસ અધિકારી તરીકે બી.સી.ઝાલા એ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. અને ઈ.ચા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ
Mar 1, 2019, 17:35 IST
અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)
બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા જગ્યા ભરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકા પંચાયત ખાતે નવિન તાલુકા વિકાસ અધિકારી તરીકે બી.સી.ઝાલા એ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. અને ઈ.ચા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ. જેમાં તમામ સ્ટાફ હાજર રહયો હતો.