કાંકરેજ: ખારેશ્વર મહાદેવના મંદીરે બિલીપત્ર અર્પણ હવન યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) શ્રાવણ મહિનો એટલે હીન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. ત્યારે લોકો શક્તિ એવી ભક્તિ પ્રમાણે દાન કરતાં હોય છે.કાંકરેજ તાલુકાના ખારીયા ગામે 2010માં ખારેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યાં બાદ દર વર્ષે શ્રાવણ મહિનામાં એક દીવસમા 4250 બિલીપત્ર ભોળાનાથને ચડાવામાં આવે છે. એમ કુલ શ્રાવણ મહિનામાં એક લાખ પંચીસ હજાર
 
કાંકરેજ: ખારેશ્વર મહાદેવના મંદીરે બિલીપત્ર અર્પણ હવન યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

શ્રાવણ મહિનો એટલે હીન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. ત્યારે લોકો શક્તિ એવી ભક્તિ પ્રમાણે દાન કરતાં હોય છે.કાંકરેજ તાલુકાના ખારીયા ગામે 2010માં ખારેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યાં બાદ દર વર્ષે શ્રાવણ મહિનામાં એક દીવસમા 4250 બિલીપત્ર ભોળાનાથને ચડાવામાં આવે છે. એમ કુલ શ્રાવણ મહિનામાં એક લાખ પંચીસ હજાર બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે.

કાંકરેજ: ખારેશ્વર મહાદેવના મંદીરે બિલીપત્ર અર્પણ હવન યોજાયો

ગામમાંથી અલગ-અલગ ભક્તો દ્વારા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના દિવસે અમાસના રોજ વહેલા સવારે હવન યજ્ઞ અને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. મહિનામાં બે વાર પુનમ અને અમાસની રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવે છે. ગામ લોકો ખારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી ધન્યતા અનુભવે છે.