આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા કાંકરેજ ભાજપના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી માનનિય વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,જિલ્લા પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા અને કેબીનેટ મંત્રી, બનાસકાંઠાના પ્રભારી ઈશ્વરભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code