આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી શાળા સંચાલકો તેમજ રેન્જ ફોરેસ્ટ વનવિભાગ શિહોરીના સહયોગ વડે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સતત ગ્લોબલ વૉમિંગ અને પર્યાવરણમાં ઘટાડો નોંધાયો છે ત્યારે એક નવી પહેલ ભારતના વડાપ્રધાન મોદીએ દેશમાં અને તેમાં પણ ગુજરાત અને પછી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવે એવા ઉમદા હેતુસર શિહોરી ખાતે અવેલ ચાણક્ય ફાઉન્ડેશન કડી દ્વારા સંચાલીત સર્વોત્તમ સ્કૂલ ઓફ એજ્યુકેશન મેદાનમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવીને એક સંદેશો આપવામાં આવ્યો હતો.

add bjp

ત્યારે જીવનમાં એક વ્યક્તિને ફરજીયાત એક વૃક્ષ વાવવું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવો વરસાદ લાવો અને વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code