આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કાંકરેજ તાલુકાના ગામે કોરોના વાયરસને લઇ સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ, તલાટી સહિતનાએ કોરોનાને હરાવવા એક બની દવાનો છંટકાવ કર્યો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય ભૂપતજી ઠાકોર, સરપંચ અમરતજી ઠાકોર, તલાટી વરવાભાઇ દેસાઇ, માજી સરપંચ વિનાજી ઠાકોર સહિતનાએ મળી ગામને સેનેટાઇઝ કર્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નેકારીયા ગામે કોરોના વાયરસને લઇ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચ, તલાટી, માજી સરપંચ સહિતનાએ દવાનો છંટકાવ કર્યો હતો. જેમાં સોલંકી અંજનાબેન નેકારીયા, સુથાર હેતલબેન FHW, જોષી બાબુભાઈ આચાર્ય, મોહનભાઇ, ઈશ્વરભાઈ એલ પ્રજાપતિ, આશાવર્કર હિરાબેન ઠાકોર, તરસંગજી ઠાકોર સહિતનાએ ળીને ગામની દરેક ગલીઓને સેનેટાઈઝર કરવામાં આવ્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code