આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

ર૦૦૦ ના દરની ૧૧ નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઇ

 

કાણોદર વિસ્તારમાં બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં બનાવટી ચલણી નોટોનો કાળો કાળોબાર થતો હોવાનું પકડી પાડયું હતુ. જેમાં સુલતાન અલી હસનભાઇ કુગસિયા રહે.કાણોદર,સેંધાભાઇ કેશરભાઇ જુવા રહે.ચંગવાડા તથા ગલબાભાઇ રામજીભાઇ જુડાલ રહે.વાસણા(જ) સહિતના ત્રણ ઇસમ પાસેથી બે હજારના દરની ૧૧ (રૂ.૨૨૦૦૦/-) બનાવટી ચલણી નોટ તથા સાધન સામગ્રી સાથે મળી આવી હતી. જેથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આઇપીસી કલમ ૪૮૯(ક),(ખ),(ગ),(ઘ), ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code