આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કપિલ શર્મા શો ફરી મોટી કન્ટ્રોવર્સીથી ઘેરાવા જઈ રહ્યો છે. પુલવામાં આતંકવાદી હુમલા પર નવોજતસિંહ સિદ્ધુના નિવેદન પછી, ચંદુ ચાયવાલા એટલે કે ચંદન પ્રભાકરએ આ શો વિશે મોટો ખુલાસો કર્યો છે. આ વખતે સીધા તેમણે શોના નિર્માતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
હમણાથી ચંદુ ચાયવાલા એટલે કે ચંદન પ્રભાકર શોમાં જોવા મળતા નથી. છેલ્લા બે અઠવાડિયાથી આ સતત ચાલી રહ્યું છે. ચંદન પ્રભાકર શોમાંથી બહાર નીકળ્યા અથવા શોમાંથી ગાયબ થઈ ગયા હોવાના વાસ્તવિક કારણનો ખુલાસો ચંદનએ સોશિયલ મીડિયા પર જાતે જ કર્યો છે.
ચંદનને જવાબ આપતા કહ્યું કે મેં આ શોમાંથી ઇરાદાપૂર્વક ગાયબ થયો નથી. કદાચ મારું પાત્ર અને મારી એક્ટિંગ કામ નથી કરી રહી. ચંદનએ વધુમાં કહ્યું કે આ બધા કારણોસર મેકર્સ મને એપિસોડમાં લઈ રહ્યા નથી. ચંદનની આ વાત ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી છે.
તમને જણાવી દઈએ કે ચંદન અને કપિલ બાળપણનાં મિત્રો છે. કપિલના ખરાબ સમયમાં ચંદન હંમેશાં તેને ટેકો આપ્યો છે. તે હંમેશાં કપિલ સાથે ઊભો રહ્યો છે. આ સમયે તે જોવાનું રસપ્રદ રહેશે કે કપિલ તેનો સાથ કેવી રીતે આપે છે.

20 Sep 2020, 3:46 AM (GMT)

COVID-19 Global Stats

30,984,415 Total Cases
961,400 Death Cases
22,583,404 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code