આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.
અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નોર્મલ રેન્જ અને વિસ્તરણ રન્જ તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓનો દોરીથી બચાવ થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઆં જે.ડી.પટેલ હાઈસ્કૂલના બાળકો ધ્વારા પક્ષી બચાવોનાં બેનર અને સુત્રોચાર કરી પક્ષી બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં આર.એ.ફો.વી.આર.ચૌહાણ તથા સ્ટાફ અને શાળા પરિવાર જોડાયો હતો. જે રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત ફરી હતી.
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code