sport
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ મેળવેલી સિધ્ધિ આધારે શહેરની સાવર્જનિક વિદ્યાલય ત્રીજા ક્રમે આવી હતી. જે બદલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રશસ્તિપત્ર અને રૂ. 75 હજાર રોકડ ઇનામનો ચેક જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં રાજયના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના હસ્તે આચાર્ય એસ.એમ.ચૌધરી તથા વ્યાયામ શિક્ષક વિનોદ પી. પ્રજાપતિને એનાયત કરાયો હતો. આ સિધ્ધિને સંસ્થાના માનદમંત્રી દિલીપભાઇ ચૌધરીએ બિરદાવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code