ખેડબ્રહ્માના નાયબ કાર્યપાલક ઈજનેરનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્માની નહેર પેટા વિભાગ કચેરીમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.બી.પટેલ ૩૧ ડિસેમ્બરે વય નિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યપાલક ઈજનેર જી. એન. ડામોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્મચારી મહામંડળના મહામંત્રી આર.એચ.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર આર.વી. તથા અન્ય અધિકારીઓએ ડી.વી.પટેલની કામગીરીને બીરદાવી હતી. નિવૃત્તિ વિદાય સમારંભમાં અન્ય
 
ખેડબ્રહ્માના નાયબ કાર્યપાલક ઈજનેરનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માની નહેર પેટા વિભાગ કચેરીમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.બી.પટેલ ૩૧ ડિસેમ્બરે વય નિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

કાર્યપાલક ઈજનેર જી. એન. ડામોરના અધ્યક્ષસ્થાને  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્મચારી મહામંડળના મહામંત્રી આર.એચ.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર આર.વી. તથા અન્ય અધિકારીઓએ ડી.વી.પટેલની કામગીરીને બીરદાવી હતી. નિવૃત્તિ વિદાય સમારંભમાં અન્ય કચેરીઓના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.