ખેડબ્રહ્મા: પોલીસ કર્મચારી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સોમવારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાળાભાઇ રાઠોડનો વિદાય સમારોહ યોજાયો હતો. ખેડબ્રહ્મા શહેરમાં આવેલી પોલીસ સ્ટેશનમાં ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શ્રીફળ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી.
 
ખેડબ્રહ્મા: પોલીસ કર્મચારી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સોમવારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાળાભાઇ રાઠોડનો વિદાય સમારોહ યોજાયો હતો. ખેડબ્રહ્મા શહેરમાં આવેલી પોલીસ સ્ટેશનમાં ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શ્રીફળ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી.