આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

આદર્શ નિવાસી શાળા(કન્યા) ખેડબ્રહ્મા ખાતે ર૬ મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા નગરપાલિકાના સદસ્ય મધુબેન એન.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ પસંગે નગરપાલિકાના સદસ્ય અરવિંદભાઇ રાવલ તેમજ નરસિંહભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્ય સી.કે. ડામોરના માર્ગદર્શન તેમજ શિક્ષકોના આયોજનથી સાંસ્કૃતિક કાર્યકમ,યોગ નિદર્શન જેવા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે શાળાની વિધાર્થીનીઓએ રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેના કારણે વિધાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યકમનું આયોજન શાળાના વિધાર્થીનીઓ નિનામા સુજાતાબેન તેમજ પાંડોર કિંજલબેને કર્યુ હતુ.

30 Sep 2020, 3:50 AM (GMT)

COVID-19 Global Stats

33,938,837 Total Cases
1,014,309 Death Cases
25,214,779 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code