આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લાલ છત્રીવાળા સંઘનું આગમન સોમવાર સાંજે થયું હતુ. દર વર્ષે વડોદરાનાં કચેરિયા ગામેથી અંબાજી તરફ જતો સંઘ સોમવારે સાંજે ખેડબ્રહ્મા આવી પહોચ્યો હતો. સોમવાર સાંજના વડોદરા જીલ્લાનો પ્રખ્યાત લાલ છત્રી વાળો સંઘ આવી પહોંચ્યો હતો.

દર વર્ષે અગિયારસના દિવસે ખેડબ્રહ્મા આવી પહોંચતો સંઘ રાબેતા મુજબ સોમવારે અગિયારસે પણ આવી પહોંચતા લોકોએ સ્વાગત કર્યુ હતુ. વડોદરા જિલ્લાના કચરિયા ગામનો સંઘ સાંજના સમયે આવી પહોંચ્યો હતો. જેમાં 120 જેટલા મહિલા અને પુરૂષો પદયાત્રી લાલ છત્રી લઇ ચાલતા હોઈ લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા. સોમવાર રાત્રી રોકાણ ખેડબ્રહ્મા ખાતે કરીને કરી આજે સવારે અંબાજી તરફ રવાના થયો હતો.

swaminarayan

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code