ખેડબ્રહ્માઃ પોશીના પ્રાથમિક શાળામાં ટીચર એક્સચેન્જ કાર્યક્રમની શરૂઆત
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી મીતાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ પાર્ટનરશી૫ અને ટીચર એક્સચેન્જ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોને નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં લઇ જઇ શાળાની પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
Dec 26, 2019, 17:25 IST

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી મીતાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ પાર્ટનરશી૫ અને ટીચર એક્સચેન્જ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોને નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં લઇ જઇ શાળાની પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ પ્રવૃતિમાં બાળકોએ રસપૂર્વક બીજી શાળામાં પ્રાર્થના સંમેલન, લાયબ્રેરી, અને કમ્પ્યુટરલેબની મુલાકાત લીઘી હતી. સદર કાર્યક્રમ ખેડબ્રહ્માની 68 અને પોશીનાની 44 શાળામાં યોજવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.