ખેડબ્રહ્માઃ કોલેજમાં રોજગાર લક્ષી તાલીમ કાર્યક્રમ અને કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા કોલેજમાં ટાટા કન્સલિટીંગ કંપની,ગાંધીનગરનોરોજગાર લક્ષી તાલીમ કાર્યક્રમ અને કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયોડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને ટાટા કન્સલિટીંગ કંપની ગાંધીનગરના સંયુક્ત ઉપકમે કોલેજના પૂર્વ વિધાર્થીને આવરી લઇ તા.25.-6-2019 થી તા.11-7-2019 દરમિયાન કંપનીના ટ્રેનર દ્રારા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમના અંતિમ ભાગમાં કંપની થકી કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો હતો
 
ખેડબ્રહ્માઃ કોલેજમાં રોજગાર લક્ષી તાલીમ કાર્યક્રમ અને કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા કોલેજમાં ટાટા કન્સલિટીંગ કંપની,ગાંધીનગરનોરોજગાર લક્ષી તાલીમ કાર્યક્રમ અને કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયોડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને ટાટા કન્સલિટીંગ કંપની ગાંધીનગરના સંયુક્ત ઉપકમે કોલેજના પૂર્વ વિધાર્થીને આવરી લઇ તા.25.-6-2019 થી તા.11-7-2019 દરમિયાન કંપનીના ટ્રેનર દ્રારા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

તાલીમ કાર્યક્રમના અંતિમ ભાગમાં કંપની થકી કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો હતો જેમાં કુલ 30 માંથી 4 વિધાર્થીઓ નોકરી માટે પસંદ પામ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલ અરવલ્લી વિધાભવન ટ્રસ્ટના સહમંત્રી હરિહર પાઠક.ટાટા કંપનીના ટ્રેનર અસિમ શ્રીવાસ્તવ અને ઓમકારજી,હરપાલસિંહ ચૌહાણ અને ડાૅ.દિલીપ સૌંદરવાનો સહયોગ રહ્યો હતો.સમગ્ર તાલીમી કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડાૅ.રોહિત દેસાઇ એ કર્યું હતું..