આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ( રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરપાલિકા અને એચ.ડી.એફ.સી. બેંકના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પેટ્રોલપમ્પથી સરદાર ચોક સુધી ડિવાઈડર ઉપર વૃક્ષ વાવી પાંજરા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઝલકબેન પટેલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતા અને બીર્જેસ બારોટ સહિત સદસ્યો અને બેન્કના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code