ખેડબ્રહ્મા: પોલીસે 26,400 ની કિંમતના દારૂ સાથે 4,28,400 નો મુદ્દામાલ કબજે કર્યો
અટલ સમાચાર, ખેડબ્રહ્મા રમેશ વૈષ્ણવ ખેડબ્રહ્મા પોલીસને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્માના પરોયા માર્ગને બ્લોક કરી પીકપ ડાલુ ઉભુ છે. જેમાં પાસ પરમીટ વગરનો દારૂ હોવાનુ મળી આવ્યું હતું. જેથી પોલીસે 26,400 ની કિંમતનો દારૂ તેમજ 4,00,000 નુ ડાલુ સહિતનો મુદ્દામાલ કબજે આરોપી ભરત દશરથજી ઠાકોર સામે વધુ તપાસ હાથ ધરી છે.
Jun 10, 2019, 16:08 IST

અટલ સમાચાર, ખેડબ્રહ્મા રમેશ વૈષ્ણવ
ખેડબ્રહ્મા પોલીસને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્માના પરોયા માર્ગને બ્લોક કરી પીકપ ડાલુ ઉભુ છે. જેમાં પાસ પરમીટ વગરનો દારૂ હોવાનુ મળી આવ્યું હતું. જેથી પોલીસે 26,400 ની કિંમતનો દારૂ તેમજ 4,00,000 નુ ડાલુ સહિતનો મુદ્દામાલ કબજે આરોપી ભરત દશરથજી ઠાકોર સામે વધુ તપાસ હાથ ધરી છે.