ખેડબ્રહ્મા: જન આરોગ્ય યોજનાના બહોળા પ્રચાર અર્થે અર્બન વિસ્તારમાં રેલીનું આયોજન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) આયુષ્યમાન ભારત પખવાડીયા ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બહોળા પ્રચાર અર્થે આરોગ્યના કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા ખેડબ્રહ્મા અર્બન વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીનું પ્રસ્થાન અશોકભાઇ જોષી મહામંત્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કરાવવામાં આવ્યું હતુ. આ પસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.ડી. ગોસ્વામી, આર.એમ.ઓ. ડો. આર.ડી.પરીખ, અધિક્ષક એસડીએચ
 
ખેડબ્રહ્મા: જન આરોગ્ય યોજનાના બહોળા પ્રચાર અર્થે અર્બન વિસ્તારમાં રેલીનું આયોજન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

આયુષ્યમાન ભારત પખવાડીયા ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બહોળા પ્રચાર અર્થે આરોગ્યના કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા ખેડબ્રહ્મા અર્બન વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ખેડબ્રહ્મા: જન આરોગ્ય યોજનાના બહોળા પ્રચાર અર્થે અર્બન વિસ્તારમાં રેલીનું આયોજન

આ રેલીનું પ્રસ્થાન અશોકભાઇ જોષી મહામંત્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કરાવવામાં આવ્યું હતુ. આ પસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.ડી. ગોસ્વામી, આર.એમ.ઓ. ડો. આર.ડી.પરીખ, અધિક્ષક એસડીએચ ડો.બ્રહ્મભટ્ટ, ખેડબ્રહ્મા તાલુકા આરોગ્યનો તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહ્યા હતા.