ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને ગરમ ટોપીનું વિતરણ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા પર સેવામાં જ પ્રભુ સેવા છે. એ વાતને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કામ ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળામાં થઈ રહ્યું છે. લીલાવંટા પ્રાથમિક શાળામાં 1964થી ભૂલકાઓને ભણાવવા સિવાયની પ્રવૃત્તિઓ દ્વારા સેવા થઇ રહી છે. 31મી ડિસેમ્બરે શાળા પરીવાર તરફથી બાળદેવોને ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે ટોપી અને સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું
 
ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને ગરમ ટોપીનું વિતરણ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

પર સેવામાં જ પ્રભુ સેવા છે. એ‌ વાતને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કામ ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળામાં થઈ રહ્યું છે. લીલાવંટા પ્રાથમિક શાળામાં 1964થી ભૂલકાઓને ભણાવવા સિવાયની પ્રવૃત્તિઓ દ્વારા સેવા થઇ રહી છે. 31મી ડિસેમ્બરે શાળા પરીવાર તરફથી બાળદેવોને ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે ટોપી અને સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રંગ અવધૂત નું સૂત્ર પરસ્પર દેવો ભવ ની સાર્થકતા આમાં જોઈ શકાય તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.