આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

રાજ્યની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ખેડબ્રહ્માની શેઠ કે.ટી.હાઇસ્કૂલ જિલ્લામાં તૃતીય નંબરે આવી હતી. આથી ગણતંત્ર દિવસ નિમિત્તે મંત્રી પરબતભાઇ પટેલ દ્વારા રૂ. 75000નો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં કે. ટી. હાઈસ્કૂલના આચાર્ય કવિલ ઉપાધ્યાય તેમજ જયેન્દ્રસિંહ સોલંકીએ ચેક સ્વીકારી શાળા વતી મંત્રીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ અશ્વિન જોશી તથા મંત્રી શૈલેષ મહેતા સાથે બાબુલાલ ત્રિવેદી અને કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code