ખેડબ્રહ્માની સ્ટેશન શાળામાં દાતા દ્વારા સ્વેટરનુ વિતરણ કરાયું
અચલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા શહેરમા આવેલી સ્ટેશન પ્રાથમિક શાળામાં મેધ ગામના વતની હરેશ નાથાબાઈ પરમાર તથા તેમના પત્ની રશ્મિકા હરેશભાઈ પરમારદ્વારા ધોરણ એક થી આઠના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીપીઓ મનહર પટેલ, બીઆરસી પિયુશ જોષી, આચાર્ય અને નગરપાલિકા સદ્દસ્યોએ ઉપસ્થિત રહી દાતાઓને બિરદાવ્યા હતા.
Dec 29, 2018, 16:25 IST

અચલ સમાચાર, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા શહેરમા આવેલી સ્ટેશન પ્રાથમિક શાળામાં મેધ ગામના વતની હરેશ નાથાબાઈ પરમાર તથા તેમના પત્ની રશ્મિકા હરેશભાઈ પરમારદ્વારા ધોરણ એક થી આઠના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીપીઓ મનહર પટેલ, બીઆરસી પિયુશ જોષી, આચાર્ય અને નગરપાલિકા સદ્દસ્યોએ ઉપસ્થિત રહી દાતાઓને બિરદાવ્યા હતા.