ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડીમાં યુવકે દવા પી જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, મહેસાણા ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડીમાં એક યુવકે ગુરુવારના રોજ કોઈ અગમ્ય કારણો સર દવા પી લીધી. ચિત્રોડી ગામના મેઘાભાઈ જેઠાભાઇ બુબડીયા (ઉ.28) પોતાના ઘરે બપોરના 12.30 વાગે કોઈ કારણસર ઝેરી દવા પી ગયા હતા. જેથી તેઓનુ મોત થયું છે. જે અંગે તેમના ભાઈ બકાભાઈ જેઠાભાઇ બુબડીયાએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલિસે અકસ્માતનો ગુન્હો નોંધી
 
ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડીમાં યુવકે દવા પી જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, મહેસાણા

ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડીમાં એક યુવકે ગુરુવારના રોજ કોઈ અગમ્ય કારણો સર દવા પી લીધી.

ચિત્રોડી ગામના મેઘાભાઈ જેઠાભાઇ બુબડીયા (ઉ.28) પોતાના ઘરે બપોરના 12.30 વાગે કોઈ કારણસર ઝેરી દવા પી ગયા હતા. જેથી તેઓનુ મોત થયું છે. જે અંગે તેમના ભાઈ બકાભાઈ જેઠાભાઇ બુબડીયાએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલિસે અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.