આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં NCCના પ્રથમ વર્ષની ભરતી પ્રક્રિયા યોજાઇ હતી. આ સમયે NCCના કર્નલ મનીષ ધવનના આદેશ અનુસાર આર્મીમા પસંદગી પામી શકે તેવા કેડેટ્સની પસંદગી કરી ભરતી પ્રક્રિયા કરાવી હતી.

પ્રથમ વર્ષમાં 26 કેડેટ્સને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલના માર્ગદર્શનમાં NCC ઓફિસર લેફ્ટીનેન્ટ દિલીપ બી.સોંદરવાએ કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code