આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેર પોલીસ અધિકારી એમ.બી.કોટવાલ,ખેડબ્રહ્મા શહેર પોલીસ પી.એસ.આઇ & જે.પી.ચાવડા આર.એફ.ઓ દ્વારા વુક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસર થી બચવા અને શહેરને હરીયાળુ બનાવવાના શ્રેષ્ઠ સંકલ્પમાં 150 વુક્ષની વાવણી કરાઈ હતી.

drda inside meter add

વુક્ષારોપણ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ & આર.એફ.ઓ ટીમ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે ટાઉન સ્ટાફ તેમજ તાલુકા બીટ સ્ટાફ અને ટીઆરબી જવાનોએ પણ વુક્ષોનું જતન કરવાનાં સંકલ્પ લીધા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code