ખેડબ્રહ્મા: વાલ્મિકી સમાજના સમુહલગ્નોત્સવમાં ર૦ યુગલોએ ભાગ લીધો
અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ખાતે ગુરૂવારે વાલ્મિકી એકવીસ ગામ સમાજ તથા વાલ્મિકી સમાજ સેવા સમિતિ દ્વારા ત્રીજો સમુહલગ્નોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. જેમાં પ્રમુખ ઈશ્વરભાઇ મકવાણા તથા મંત્રી એમ.એસ.રાઠોડ તથા એકવીસ ગામના તમામ આગેવાનો દ્વારા ખુબ જહેમત ઊઠાવીને સમુહલગ્નોત્સવને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના આગેવાનોએ પણ હાજરી આપી હતી
May 16, 2019, 16:04 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ખાતે ગુરૂવારે વાલ્મિકી એકવીસ ગામ સમાજ તથા વાલ્મિકી સમાજ સેવા સમિતિ દ્વારા ત્રીજો સમુહલગ્નોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. જેમાં પ્રમુખ ઈશ્વરભાઇ મકવાણા તથા મંત્રી એમ.એસ.રાઠોડ તથા એકવીસ ગામના તમામ આગેવાનો દ્વારા ખુબ જહેમત ઊઠાવીને સમુહલગ્નોત્સવને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના આગેવાનોએ પણ હાજરી આપી હતી