આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખેડબ્રહ્માના પદાધિકારીઓ ઘ્વારા દેશમાં વધતી જતી હિન્દુ દ્રોહી અને દેશ વિરોધી ઇસ્લામિક જેહાદી ગતિવિધિઓ ઉપર અંકુશ લગાવવા માટે રાષ્ટ્રપતિને સંબોધી મામલતદારને આવદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં પરસોત્તમભાઇ પટેલ(જીલ્લા-મંત્રી), બાબુલાલ પરમાર(ઉપાધ્યક્ષ), કમલભાઇ પંડયા(કોષાધ્યક્ષ-વિ.હિ.પ), ચેતન પટેલ(સહમંત્રી), વિરલ વોરા(સહમંત્રી, વિ.હિ.પ) વિક્રમભાઇ વાઘેલા(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) વગેરે ઉપસ્થિત રહયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code