આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,હિંમતનગર

ખેડબ્રહ્મા વકીલ મંડળની ચૂ઼ંટણી યોજાઇ ગઇ.જેમાં કુલ ૪૭ વકીલોએ મતદાન કર્યુ હતુ. જેમાં પ્રમુખ માટે રાજેન્દ્દસિંહ ચૌહાણ અને વિરલ વોરાએ જયારે ઉ૫પ્રમુખ તરીકે જગદિશ સુથાર અને જીતેન્દ્દ પરમારે દાવેદારી નોંધાવી હતી. શુકવારે યોજાયેલી ચૂ઼ટણીમાં કુલ ૪૭ વકીલોએ મતદાન કર્યા બાદ પ્રમુખ તરીકે વિરલ વોરા જયારે ઉ૫પ્રમુખ તરીકે જગદિશ સુથાર વિજેતા જાહેર થયા હતા. આ સાથે મંત્રી તરીકે સતપાલસિંહ વાઘેલા,સહમંત્રી તરીકે મૃગેશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જીતેલા ઉમેદવારોને બાર એશોસીએશનના ભુપતસિંહ વાઘેલા અને અશ્વિન જોષી સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા. મહત્વનું છે કે,ચૂંટણી અધિકારી તરીકે આર.એમ.જાનીએ કામગીરી પાર પાડી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code