બાયાગત યોજનામાં લાભ લેવા માંગતા અરજદારો માટે ઓનલાઇન પોર્ટલ શરૂ થયું

અટલ સમાચાર,ડેસ્ક બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ બાગાયત ખેતી કરતા અનુંસુચિત જાતિના ખેડુતો માટે કાચા મંડપ ટામેટા,મરચાં અને અન્ય શાકભાજી ટ્રેલીઝ અર્ધ પાકા મંડપ,વેલાવાળા શાકભાજી પેડલ,પાકા મંડપ,વેલાવાળા શાકભાજી પેડલ,ટુલ્સ ઇક્વીમેન્ટ શોર્ટીંગ-ગ્રેડીંગના સાધનો પીએચેમના સાધનો,બાગાયત પેદાશની પોસ્ટ,હાર્વેસ્ટ મેનેમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય,સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ,બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમ
 
બાયાગત યોજનામાં લાભ લેવા માંગતા અરજદારો માટે ઓનલાઇન પોર્ટલ શરૂ થયું

અટલ સમાચાર,ડેસ્ક

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ બાગાયત ખેતી કરતા અનુંસુચિત જાતિના ખેડુતો માટે કાચા મંડપ ટામેટા,મરચાં અને અન્ય શાકભાજી ટ્રેલીઝ અર્ધ પાકા મંડપ,વેલાવાળા શાકભાજી પેડલ,પાકા મંડપ,વેલાવાળા શાકભાજી પેડલ,ટુલ્સ ઇક્વીમેન્ટ શોર્ટીંગ-ગ્રેડીંગના સાધનો પીએચેમના સાધનો,બાગાયત પેદાશની પોસ્ટ,હાર્વેસ્ટ મેનેમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય,સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ,બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમ અને બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય,ધનિષ્ટ ખેતીથી વાવેલા ફળપાક,પપૈયા,વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાક,સુંગધિંત પાકો,દાંડી ફુલો,કંદફુલો,છુટા ફુલો,શાકભાજી હાઇબ્રીડ બિયારણ,મસાલા પાક,પ્લાસ્ટીક મલ્ચીંગ અને સેલ્ફ પ્રોપાઇલ્ડ બાગાયત
મશીનરી જેવા ઘટકોમાં લાભ લેવા www.ikhedut.portal ના માધ્યમ મારફત ૩૧ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી તેની પ્રિન્ટ નીકાળવાની રહેશે.જે પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે જે તે જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ મોકલી આપવાની રહેશે તેમ બાગાયતના સુત્રોએ જણાવ્યું હતુ.