ખેરાલુ: કોરોનાને લઇ પાલિકા દ્રારા શહેરમાં ફાયર ફાઇટરથી સેનેટાઇઝીંગ કરાયુ

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) ભારતમાં કોરોના વાયરસને લઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. જેને લઇ ખેરાલુ પાલિકા દ્રારા શહેરમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. ખેરાલુ શહેરમાં કોરોના વાયરસનો પગપેસારો ના થાય તે માટે પહેલેથી જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અટલ સમાચાર
 
ખેરાલુ: કોરોનાને લઇ પાલિકા દ્રારા શહેરમાં ફાયર ફાઇટરથી સેનેટાઇઝીંગ કરાયુ

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ભારતમાં કોરોના વાયરસને લઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. જેને લઇ ખેરાલુ પાલિકા દ્રારા શહેરમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. ખેરાલુ શહેરમાં કોરોના વાયરસનો પગપેસારો ના થાય તે માટે પહેલેથી જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુમાં કોરોના વાયરસની મહામારીથી બચવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેરાલુ શહેરમાં કોરોના વાયરસનો પગપેસારોના થાય તે માટે પહેલેથી જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અરૂણભાઇ અને ચીફ ઓફિસર અગ્રવાલે જણાવ્યુ હતુ કે, શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરી શહેરને કોરોના મુક્ત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.