ખેરાલુ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ખેરાલુ ખેરાલુમાં આવેલી સાયન્સ કોલેજમાં શુક્રરવારે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારમો જાણીતા વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પડાવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે કારકિર્દી મામલે માહીતી મેળવી હતી. આજે એસ ડી ચૌધરી સાયન્સ કોલેજ ખેરાલુ માં ty bsc & sy bsc ના વિદ્યાર્થીઓ નો કારકિર્દી માર્ગ દર્શક સેમિનાર યોજાયો જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો
 
ખેરાલુ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ખેરાલુ

ખેરાલુમાં આવેલી સાયન્સ કોલેજમાં શુક્રરવારે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારમો જાણીતા વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પડાવ્યું હતું.

ખેરાલુ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે કારકિર્દી મામલે માહીતી મેળવી હતી. આજે એસ ડી ચૌધરી સાયન્સ કોલેજ ખેરાલુ માં ty bsc & sy bsc ના વિદ્યાર્થીઓ નો કારકિર્દી માર્ગ દર્શક સેમિનાર યોજાયો જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. કોલેજ કેમ્પસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.