જાણો ક્યારે આવશે સેમસંગનો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી ‘M30’ સ્માર્ટફોન ?

અટલ સમાચર, ડેસ્ક ભારતમાં સેમસંગના ચાહકો માટે ખાસ વધુ એક ફોન લોન્ચ થશે. ફેબ્રુઆરી મહીનાના અંત સુધીમાં આ ફોન લોન્ચ કરવા જઈ રહીછે આ સેમસંગની કમંપની સેમસંગ ગેલેક્સી ‘એમ30’માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે વાળો ફોન આવશે, યુવાનો માટે એક જોરદાર આકર્ષણ હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી નિર્માણ ગેલેક્સી ‘એમ30’ 4GB રેમ 64-GB ઇંટરનલ મેમરી
 
જાણો ક્યારે આવશે સેમસંગનો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી ‘M30’ સ્માર્ટફોન ?

અટલ સમાચર, ડેસ્ક

ભારતમાં સેમસંગના ચાહકો માટે ખાસ વધુ એક ફોન લોન્ચ થશે. ફેબ્રુઆરી મહીનાના અંત સુધીમાં આ ફોન લોન્ચ કરવા જઈ રહીછે આ સેમસંગની કમંપની સેમસંગ ગેલેક્સી ‘એમ30’માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે વાળો ફોન આવશે, યુવાનો માટે એક જોરદાર આકર્ષણ હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી નિર્માણ ગેલેક્સી ‘એમ30’ 4GB રેમ 64-GB ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે.

જાણો ક્યારે આવશે સેમસંગનો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી ‘M30’ સ્માર્ટફોન ?

 ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં ગેલેક્સી ‘એમ’ના સફળતાપૂર્વક લોન્ચ બાદ સેમસંગ આ મહિને 15 હજાર રૂપિયાની શરૂઆતી કિંમતવાળા ‘એમ30’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા છે અને આ 5 હજાર એમએચએ બેટરી છે.

સેમસંગ ગેલેક્સી ‘એમ30’માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે એક જોરદાર આકર્ષણ હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી ‘એમ30’ 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે. આ ડિવાઇસ 5GB-128 GB વર્જનમાં પણ ઉપલબ્ધ હોઇ શકે છે.