કચ્છ: અંતરિયાળ વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસની કવાયત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરવામાં લોકડાઉન વચ્ચે લોકો ઘણી વખત કામવગર ભંગ કરીને બહાર રોડ પર નીકળતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા તેઓને સમજાવીને તો ક્યારે કડક અમલવારી કરી ઘરે પરત મોકલવામાં આવે છે. ત્યારે હવે પશ્ચિમ કચ્છ પોલીસે હવે બાઇક
 
કચ્છ: અંતરિયાળ વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસની કવાયત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરવામાં લોકડાઉન વચ્ચે લોકો ઘણી વખત કામવગર ભંગ કરીને બહાર રોડ પર નીકળતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા તેઓને સમજાવીને તો ક્યારે કડક અમલવારી કરી ઘરે પરત મોકલવામાં આવે છે. ત્યારે હવે પશ્ચિમ કચ્છ પોલીસે હવે બાઇક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને લઇને લોકડાઉન છે અને લોકડાઉનમાં લોકો બિનજરૂરી બહાર નીકળી રહ્યાં છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યના કચ્છમાં લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ પોલીસે હવે બાઇક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કચ્છમાં પોલીસ દ્વારા ભુજ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં બાઇક પર પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

કચ્છ: અંતરિયાળ વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસની કવાયત

પોલીસ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા શેરી-મહોલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકો પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આમ પોલીસ તંત્ર દ્વારા હવે કચ્છના અંતરિયાળ ગામોના વિસ્તાર સુધી લોકડાઉનનો અમલ કડક કરાવાવવ કવાયત હાથ ધરી છે.