લાખણી માર્કેટયાર્ડ ચુંટણીમાં ચેરમેન બાબુભાઇ તથા વાઇસ ચેરમેન તેજાભાઈની બિન હરીફ વરણી

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ ચુંટણીમા ચેરમેન તરીકે બાબુભાઇ પાનફુટા તથા વાઇસ ચેરમેન તેજાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામા આવી હતી. જેને લઈ સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતુ. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈની રાહબરી હેઠળ લાખણી માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની તાજપોશી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બિનહરીફ
 
લાખણી માર્કેટયાર્ડ ચુંટણીમાં ચેરમેન બાબુભાઇ તથા વાઇસ ચેરમેન તેજાભાઈની બિન હરીફ વરણી

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) 

બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ ચુંટણીમા ચેરમેન તરીકે બાબુભાઇ પાનફુટા તથા વાઇસ ચેરમેન તેજાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામા આવી હતી. જેને લઈ સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતુ. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈની રાહબરી હેઠળ લાખણી માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની તાજપોશી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બિનહરીફ ચુંટાયેલા ઉમેદવારો પંથકના વેપારીઓ તેમજ ખડૂતઆલમમાં  લોકચાહના ધરાવતા હોઈ ચુંટણી બિનહરીફ થવાના સંજોગો જોર કરી રહ્યા હતા.