છેલ્લો દિવસઃ સસ્તામાં ખરીદો સ્માર્ટફોન્સ, Honor કંપની આપી રહી છે ડીસ્કાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક શું તમે નવો ફોન ખરીદવા સેલની રાહ જોઈ રહ્યા છો તો આજે મેળવીલો તક આજે છે છેલ્લો દિવસ. Flipkart પર આપ જોશો તો ‘Super Value Week’ મોટો સેલ ચાલી રહ્યો છે જે આજે છેલ્લો દિવસ છે. સેલ 23 એપ્રિલથી ચાલુ થયો હતો જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સેલના ઓનર સ્માર્ટફોન પર
 
છેલ્લો દિવસઃ સસ્તામાં ખરીદો સ્માર્ટફોન્સ, Honor કંપની આપી રહી છે ડીસ્કાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક

શું તમે નવો ફોન ખરીદવા સેલની રાહ જોઈ રહ્યા છો તો આજે મેળવીલો તક આજે છે છેલ્લો દિવસ. Flipkart પર આપ જોશો તો ‘Super Value Week’ મોટો સેલ ચાલી રહ્યો છે જે આજે છેલ્લો દિવસ છે. સેલ 23 એપ્રિલથી ચાલુ થયો હતો જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સેલના ઓનર સ્માર્ટફોન પર આરી ઓફર કરવામાં આવી છે. Honor 10 Lite, Honor 9 Lite, Honor 7A, Honor 7S, Honor 9N અને Honor 9i જેવા મોબાઈલ પર રૂપિયા 7,000નું ડિસ્કાઉન્ટ આપી હ્યા છે. તેમજ એક્સચેન્જ ઓફરનો લાભ મેળવી શકો છો. ગ્રહકોમાં ખૂબ ઓછી કિંમતે આ સ્માર્ટફોન ખરીદી તેનો લાભ ઉઠાવી શકે છે.

આ સેલમાં તમે Honor 10 Liteના 3 GB RAM અને 3232 GB variantને 11, 999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ variantની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોન 4 GB RAM અને 64 GB variantને 13,999 રૂપિયાની કિંમતે સેલ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તેની સાચી કિંમત રૂપિયા 16,999 છે.

આ સ્માર્ટફોનની વાત કરીએ તો Honor 9 Lite Flipkart સેલમાં આ સ્માર્ટફોનને રૂપિયા. 13,999 ની બદલે 8,499 રૂપિયામાં ખરીદી શકાય છે. 3 GB RAM Variants પર 5,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ઉપરાંત તેના 4 GB RAM Variantsને 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની કિંમત રૂપિયા. 16,999 છે. સેલમાં, ગ્રાહકોને આ સ્માર્ટફોન પર રૂ. 7000નો ફાયદો મળી શકે છે.

જોકે આ સ્માર્ટફોન Honor 9N ની વાત કરીએ તો ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂપિયા. 8,999 માં ખરીદી શકે છે. ભારતમાં આ ફોન 11,999 રૂપિયામાં લોન્ચ કરાયો હતો, જે તેની શરુઆતી કિંમત હતી. સેલમાં 4 GB RAM અને 64 GB ROM રૂ. 9,999 અને 4 GB RAM અને 128 GB ROM 11,999 રૂપિયામાં ખરીદી શકે છે.

આ છે સઉથી સ્સતો સ્માર્ટફોન Honor 7Aને રૂપિયા. 7,499માં ખરીદી શકાય છે, Flipkart આ સ્માર્ટફોન પર રૂપિયા. 3,500 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 7Sની વાત કરીએ તો ચાહકો તેને 5,999 રૂપિયામાં ખરીદી શકે છે અને તેનો લાભ લઈ શકે છે..