થરાઃ ગંજબજાર દ્રારા કોરોના સામે જાહેરહીતમાં 5 લાખનું યોગદાન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યું છે. અને તેનાથી બચવા વિશ્વના તમામ દેશ જરૂરી પગલા ભરીને પોતાના દેશના નાગરિકોના રક્ષણ માટેના પગલા ભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ૨૧ દિવસનું લોકડાઉન પ્રજાજનોના હિત માટે જાહેર કરી દીધું છે. આ સમયે દેશના તમામ રાજ્યો અને જીલ્લાઓની બોર્ડરને
 
થરાઃ ગંજબજાર દ્રારા કોરોના સામે જાહેરહીતમાં 5 લાખનું યોગદાન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યું છે. અને તેનાથી બચવા વિશ્વના તમામ દેશ જરૂરી પગલા ભરીને પોતાના દેશના નાગરિકોના રક્ષણ માટેના પગલા ભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ૨૧ દિવસનું લોકડાઉન પ્રજાજનોના હિત માટે જાહેર કરી દીધું છે. આ સમયે દેશના તમામ રાજ્યો અને જીલ્લાઓની બોર્ડરને પણ બંધ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લાના ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાના ચેરમેન અણદાભાઈ.આર.પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રાજ્યના નાગરિકો માટે કોરોના મહામારીની લડતમાં મદદરૂપ થવા પાંચ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સામે લડવા સમગ્ર દેશના નાગરિકોને પોતાના જ ઘરમાં રહી દેશની સેવા કરવાનો મોકો આપવા જણાવવામાં આવ્યું છે. આ સમયે તારીખ 03/04/2020ના ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાના ચેરમેન અણદાભાઈ.આર.પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રાજ્યના નાગરિકો માટે કોરોના મહામારીની લડતમાં મદદ રૂપ થવા રૂ/-5,00,000/- (પાંચ લાખ) મુખ્ય મંત્રી રાહત ફંડમાં સેક્રેટરી દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યો છે.