LCB બનાસકાંઠાએ 20 વર્ષથી નાસતો આરોપી ઝડપ્યો

રિપોર્ટ (રામજી રાયગોર, બનાસકાંઠા) બનાસકાંઠા પોલીસ છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીની તલાશમાં જ હતી. આરોપીને પકડવાનું અભિયાનમાં ગતિ લાવતા ઝુંબેશને આધારે પોલીસ અધિકારી અજીત રાજ્યાણ, એલસીબી ટીમના નરેશભાઈ, દિગ્વીજયસિંહ, જયપાલસિંહની ટીમે ડીસા વિસ્તારમાં લપાતો-છૂપાતો આરોપી રણછોડદાસ સુરાજી સાખલા રહે.માલગઢ, ડીસા-વણજારા વાસ, તા.ડીસાને પકડી પાડી પાલનપુર પૂર્વપોલીસને સોંપવામાં આવ્યો હતો.
 
LCB બનાસકાંઠાએ 20 વર્ષથી નાસતો આરોપી ઝડપ્યો

રિપોર્ટ (રામજી રાયગોર, બનાસકાંઠા)

    બનાસકાંઠા પોલીસ છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીની તલાશમાં જ હતી.
આરોપીને પકડવાનું અભિયાનમાં ગતિ લાવતા ઝુંબેશને આધારે પોલીસ અધિકારી અજીત રાજ્યાણ, એલસીબી ટીમના નરેશભાઈ, દિગ્વીજયસિંહ, જયપાલસિંહની ટીમે ડીસા વિસ્તારમાં લપાતો-છૂપાતો આરોપી રણછોડદાસ સુરાજી સાખલા રહે.માલગઢ, ડીસા-વણજારા વાસ, તા.ડીસાને પકડી પાડી પાલનપુર પૂર્વપોલીસને સોંપવામાં આવ્યો હતો.

   છેક 20 વર્ષ બાદ આરોપી હાથમાં લાગતાં બનાસકાંઠા પોલીસ કેમ્પમાં આનંદ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોલીસની ધીમી કામગીરીને વધુ વેગવાન બનાવવાની આશા લોકો સેવી રહ્યા છે.