આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા જે.એચ.સિંધવ I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા પો.સ.ઇ. એમ.આર. મોહનીઆ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રવીણભાઈ, કમલેશભાઈ ની ટીમેં ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ગોગા ડેરી પાસે નાકાબંધી કરી ઇકો ગાડી નં. GJ-01-RV- 2786ની પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટ નો વિદેશીદારૂ બોટલ નંગ-750 કી.રૂ 1,41,600/-નો તથા મોબાઈલ નગ- 1 કી.રૂ.500/- તથા ગાડી કિ.રૂ. 3,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.4,42,100/- મળી આવેલ તેમજ સદરે ચાલક (૧) ફિરદૌસભાઈ મન્સુરભાઈ મેવાતી રહે.ધાનેરાવાળો પકડાઈ જઇ તથા સદરે વિદેશી દારૂ ભરાવનાર (૨)નપસા બન્ને વિરુદ્ધમાં હોઈ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code