કડીઃ શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરાયુું

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ ખૂબ રહેલું છે. ત્યારે શાળાઓમાં પણ નવરાત્રી ઉજવવામાં આવે છે. કડીની શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીની શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગુબેન નાથાલાલ પટેલેે પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વને સાચા અર્થમાં ઉજવી બાળકોને શિક્ષણ સાથે શ્રદ્ધા, ભાવ, લાગણી
 
કડીઃ શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરાયુું

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ ખૂબ રહેલું છે. ત્યારે શાળાઓમાં પણ નવરાત્રી ઉજવવામાં આવે છે. કડીની શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીની શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંગુબેન નાથાલાલ પટેલેે પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વને સાચા અર્થમાં ઉજવી બાળકોને શિક્ષણ સાથે શ્રદ્ધા, ભાવ, લાગણી અને ધર્મભાવના જળવાય તેવા ઉદ્દેશ્યથી બાળકોને મહત્વ સમજાવ્યું હતું.

કડીઃ શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરાયુું
Advertise

શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી. શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે નવરાત્રી પર્વ તથા નવદુર્ગા પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના બાળકો તથા શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહીને આરતીમાં ભાગ લીધો હતો.

કડીઃ શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં નવદુર્ગા પૂજા અને સમૂહ આરતીનું આયોજન કરાયુું