File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,રાજકોટ

લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આખા દેશની નજર આ પરિણામ ઉપર ટકેલી છે. જેના ભાગ રૂપે કચ્છ અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર મતગણતરી શરૂ થઇ ગઇ છે. લોકસભાની તમામ બેઠકો પૈકી રાજકોટ બેઠકનું પરિણામ જાહેર થયું છે.

college danodarada

રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની જીત થઇ છે. મોહલન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. મોહન કુંડાળિયાના વિજયની સાથે જે દેશમાં ભાજપના વિજયનો ખાતું ખુલ્યું છે. ભાજપની પરંપરાગત બેઠક રહેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે બંને પક્ષોએ કડવા પાટીદાર સમાજના ઉમેદવારોને ઉભા રાખ્યા હતો. વાસ્તવિકતા એ છે કે આ બેઠક ઉપર સૌથી વધુ મતદારો લેઉવા પાટીદાર જ્ઞાતિના છે. પાટીદારોના પ્રભુત્વ છતાં 2009માં પાટીદાર મતદારોની આંતરિક હુંસાતુંસીએ ભાજપના કિરણ પટેલને કોંગ્રેસના કુંવરજી બાવળીયા સામે હરાવેલા!

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code