અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે કાંકરેજના શિહોરી ખાતે બુધવારે પોલીસ ઘ્વારા ફલેગમાર્ચ યોજાઇ હતી. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી સુલેહ અને શાંતિ રીતે યોજાય એના ભાગરૂપે શિહોરી પોલીસ તેમજ એસઆરપીના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી.