આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે આજે પોષી પુનમના પવિત્ર દિવસે માં અંબાનો પ્રાગ્યટયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોષી પુનમે સવારથી જ માં અંબાના ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા. રાત્રીના સમયે આનંદનો ગરબો જીતુભાઇ ભગત તરફથી રજુ કરવામાં આવતા વાતાવરણ ભકિતમય બન્યુ હતુ. આ સાથે સવારે 6/30 કલાકે આરતી કરી શ્રધ્ધાળુંઓને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. મંદીર પરીસરમાં માં અંબાની શોભાયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. માં અંબાના જન્મ દિવસને લઇ 35 કિલોની કેક કાપવામાં આવી હતી. મંદીર તરફથી યાત્રાળુંઓ માટે ૧૦રૂ.ના ટોકનથી ૭૦૦૦ થી વધુ ભકતો માટે જમવાનું આયોજન કરાયું હતુ.

23 Oct 2020, 11:46 AM (GMT)

COVID-19 Global Stats

42,086,550 Total Cases
1,144,255 Death Cases
31,232,416 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code