મહેસાણાની મહિલાઓએ કૂતરાઓ માટે 50કિલો લાડુ બનાવ્યા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા ખાતે નાગલપુર હાઈવે પર આવેલ સિમંધર ફલેટની મહિલાઓ દ્વારા “મકરસંક્રાતી” નિમિતે “શ્ર્વાન” માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. ફલેટની સૌ મહિલાઓ એકત્રિત થઈ આનંદ અને ઉલ્લાસ સાથે પુણ્ય કમાવવા કૂતરાઓ માટે આશરે 50કિલો લાડુ બનાવ્યા હતા. આ લાડુ મહેસાણા શહેરની વિવિધ સોસાયટિઓ માં વહેચી પુણ્યનું ભાથુ બાધ્યુ હતુ.
 
મહેસાણાની મહિલાઓએ કૂતરાઓ માટે 50કિલો લાડુ બનાવ્યા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ખાતે નાગલપુર હાઈવે પર આવેલ સિમંધર ફલેટની મહિલાઓ દ્વારા “મકરસંક્રાતી” નિમિતે “શ્ર્વાન” માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. ફલેટની સૌ મહિલાઓ એકત્રિત થઈ આનંદ અને ઉલ્લાસ સાથે પુણ્ય કમાવવા કૂતરાઓ માટે આશરે 50કિલો લાડુ બનાવ્યા હતા. આ લાડુ મહેસાણા શહેરની વિવિધ સોસાયટિઓ માં વહેચી પુણ્યનું ભાથુ બાધ્યુ હતુ.