માલપુર: પોલીસ તંત્ર અને મામલતદાર દ્રારા જરૂરીયાતમંદ લોકોને કીટનું વિતરણ

અટલ સમાચાર, માલપુર માલપુર પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમે માલપુર મામલતદાર સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ લોકડાઉનમાં પણ માલપુર પોલીસે અનેક જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટની હૂંફ આપી છે. માલપુર પોલીસની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ હતી. અટલ સમાચાર આપના
 
માલપુર: પોલીસ તંત્ર અને મામલતદાર દ્રારા જરૂરીયાતમંદ લોકોને કીટનું વિતરણ

અટલ સમાચાર, માલપુર

માલપુર પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમે માલપુર મામલતદાર સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ લોકડાઉનમાં પણ માલપુર પોલીસે અનેક જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટની હૂંફ આપી છે. માલપુર પોલીસની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ.સોલંકીની અને તેમની ટીમે મામલતદાર સાથે ગરીબોને કીટ વિતરણ કરી હતી. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે. કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે. લોકડાઉન ૩ મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.