આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાજકોટ

ગુજરાતમાં રાજકોટ શહેરના ગોંડલ તાલુમાં આ લગ્નના સાત ફેરા ફર્યા બાદ 1 કલાકની પણ ગણતરી ન થઈ અને થોડી વારમાં જ્યારે વર-વધુ પક્ષ જમવા બેઠા ત્યારે બન્ને પક્ષ વચ્ચે પીરશવાનો એક નાનો મામલો હતો. આમને-સામને વાળા પક્ષ રોશે ભરાઈ ગયા હતા. ત્યારબાદ એક બીજા પર સામ-સામે વાસણો મારવા લાગ્યા હતા. આથી ઝઘડાનું રૂપ મોટુ થઈ જતા તે બંન્ને પક્ષના વકીલોને બોલાવનનામાં આવ્યા હતા. અને ત્યાના ત્યા બંન્ને પક્ષ દ્વારા મિનીટોમાં વર-વધુ ને છુટાછેડા આપી દીધા. તે બાદ વર પક્ષ દ્વારા લગ્નના 7 ફેરા ફરી 7 જન્મો સાથે રહેવા વચનોમાં બંધાયેલા તે લોકોએ 1 કલાકમાં જ પોતાના વચનનો ફેસલો કરી દીધો. વર તેની વહુને લીધા વીના તેના ઘરે પાછો ગયો અને તે પોતાનો સગા સંબધી દ્વારા મળેલી લગ્ન ભેટ તે બન્ને પક્ષો દ્વારા પાછી આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code