માઉન્ટઆબુઃવહેલી સવારે અમદાવાદની બસનો અકસ્માત

અટલ સમાચાર, માઉન્ટઆબુ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો હોવાની ખબર આવી છે. વહેલી સવારે 7 વાગે બસને અકસ્માત થતાં મુસાફરોના જીવ તાળવે ચોટીં ગયા હતા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રોજીંદા હજારો ગુજરાતી પર્યટકોની આવન-જાવન રહેતી હોય છે. જ્યારે ઉપર હિલસ્ટેશન ઉપર અમદાવાદની મુસાફરો ભરેલી બસને સવારે 7 કલાકે અકસ્માત સર્જાયો
 
માઉન્ટઆબુઃવહેલી સવારે અમદાવાદની બસનો અકસ્માત

અટલ સમાચાર, માઉન્ટઆબુ

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો હોવાની ખબર આવી છે. વહેલી સવારે 7 વાગે બસને અકસ્માત થતાં મુસાફરોના જીવ તાળવે ચોટીં ગયા હતા.

માઉન્ટઆબુઃવહેલી સવારે અમદાવાદની બસનો અકસ્માતરાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રોજીંદા હજારો ગુજરાતી પર્યટકોની આવન-જાવન રહેતી હોય છે. જ્યારે ઉપર હિલસ્ટેશન ઉપર અમદાવાદની મુસાફરો ભરેલી બસને સવારે 7 કલાકે અકસ્માત સર્જાયો હતો. ખીણની બાજુમાં આવેલી ડિવાઈડર પર બસ ચડી ગઈ હતી. જોકે સ્હેજ માટે બસનો આબાદ બચાવ થતાં મુસાફરોમાં શાંત્વના પ્રસરી હતી.

માઉન્ટઆબુઃવહેલી સવારે અમદાવાદની બસનો અકસ્માતઅકસ્માતને પગલે સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું. જ્યારે જેસીબી મશીન દ્વારા બસ ખસેડાઈ હતી. તેમજ ચડાણવાળા રોડ થોડીકક્ષણો માટે અકસ્માતને લઈ વાહનોની કતાર લાગી ગઈ હતી. સદનસીબે મુસાફરોને સમયસૂચકતા પૂર્વક બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ થવા પામી ન હતી.